Aged Care Seminar

Aged Care Seminar thumbnail

વૃદ્ધ સંભાળ સિસ્ટમ  ની શોધખોળ અને ચર્ચા .
ઓસ્ટ્રેલિયા માં  વૃદ્ધ સંભાળ સેવાઓ કેવી રીતે મેળવવી   – અગત્ય ની જાણકારી
ગયા એ દિવસો જયારે આપણે  મોટા પરિવાર માં રહેતા હતા  અને વડીલો ની સારવાર માટે કોઈ ને કોઈ પાસે રહેતું જ હતું. શુ તમને પણ આ ચિંતા છે કે  ‘હું મારી દેહ ક્રિયા નહિ કરી શકું ત્યારે …?”
તો આવો , આપણે આ ચર્ચા કરીયે  અને જાણીયે – ઓસ્ટ્રેલિયા માં વધતી ઉમર માં સ્વતંત્ર, સુખી અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઓસ્ટ્રેલિયન ગોવેર્નમેન્ટ સુ સહાયતા આપી  શકે છે ?
તારિક:  10  June 2020
સ્થળ  :  18 Radalj Place , Balcatta , 6061
સમય:    2.30pm to 3.30pm
ત્યાર બાદ નાસ્તા સાથે ચર્ચા

આવોછો ? ફોને કરો, જગ્યા  રોકવા માટે  ૬ જૂન  થી  મોડું ના થાય !
અમર :     0435 586 612
ઇમેઇલ :  amar.varsani@chungwahcac.org.au
આ કાર્યક્રમ માટે Australian સરકાર દ્વારા Cota  દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે

 

Back to top arrow