વૃદ્ધ સંભાળ સિસ્ટમ ની શોધખોળ અને ચર્ચા .
ઓસ્ટ્રેલિયા માં વૃદ્ધ સંભાળ સેવાઓ કેવી રીતે મેળવવી – અગત્ય ની જાણકારી
ગયા એ દિવસો જયારે આપણે મોટા પરિવાર માં રહેતા હતા અને વડીલો ની સારવાર માટે કોઈ ને કોઈ પાસે રહેતું જ હતું. શુ તમને પણ આ ચિંતા છે કે ‘હું મારી દેહ ક્રિયા નહિ કરી શકું ત્યારે …?”
તો આવો , આપણે આ ચર્ચા કરીયે અને જાણીયે – ઓસ્ટ્રેલિયા માં વધતી ઉમર માં સ્વતંત્ર, સુખી અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઓસ્ટ્રેલિયન ગોવેર્નમેન્ટ સુ સહાયતા આપી શકે છે ?
તારિક: 10 June 2020
સ્થળ : 18 Radalj Place , Balcatta , 6061
સમય: 2.30pm to 3.30pm
ત્યાર બાદ નાસ્તા સાથે ચર્ચા
આવોછો ? ફોને કરો, જગ્યા રોકવા માટે ૬ જૂન થી મોડું ના થાય !
અમર : 0435 586 612
ઇમેઇલ : amar.varsani@chungwahcac.org.au
આ કાર્યક્રમ માટે Australian સરકાર દ્વારા Cota દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે